GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. નાભિ (Core) - તે વધુ ઈંધણ ધરાવે છે અને ઊર્જા ઉત્પાદન માટે જરૂરી ઉષ્મા પેદા કરે છે.2. ન્યુટ્રોન પોઈઝન - ન્યુટ્રોન પોઈઝન એક મોટા ન્યુટ્રોન શોષણ આડછેદ (Neutron absorption cross section) સાથેનો પદાર્થ છે.૩. કુલન્ટ (Coolant) – તે જે વધારાની ઉષ્મા પરિવર્તીત અથવા સ્થાનાંતરિત ના થાય તેને દૂર કરે છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. થર્મલ રીએક્ટરો તેના ઈંધણના વિચ્છેદનને ચાલુ રાખવા ધીમા પડેલા અથવા થર્મલ ન્યુટ્રોનનો ઉપયોગ કરે છે.2. ઝડપી (Fast) ન્યુટ્રોન રીએક્ટરો બાંધવા વધુ અઘરા છે અને ચલાવવા વધુ ખર્ચાળ છે. 3. લાઈટ વોટર રીએક્ટરો તેના કુલન્ટ અને ન્યુટ્રોન મોડરેટર તરીકે હેવી વોટરને બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરે છે. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. www એ ઈન્ટરનેટની સરખામણીમાં સોફ્ટવેરલક્ષી વધુ છે.2. ઈન્ટરનેટ પ્રાથમિક રીતે હાર્ડવેર આધારીત છે.3. ઈન્ટરનેટ પ્રોટોકોલ ઈન્ટરનેટ મારફતે પ્રસારિત થયેલ ડેટા લગત છે.4. ઈન્ટરનેટનું પ્રથમ કાર્ય કરવા યોગ્ય આદિરૂપ (prototype), ARPANET, 1980ના દાયકાના અંતમાં ઊભરી આવ્યું હતું. 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે.2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે.3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે.4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે. ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આનુવંશિક રોગો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. થેલેસેમિયા આનુવંશિક રોગ છે.2. અલ્ઝાઈમર રોગ બહુઘટકીય આનુવંશિક વારસો છે.3. રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈપણ ફેરફારને કારણે થાય છે.4. પરિવારના માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP