GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયાં વિટામીન B-12ની ઉણપના લક્ષણો છે ?1. ન્યુરોલોજીકલ લક્ષણો સંવેદનાત્મક અથવા મોટરની (motor) ઉણપનો સમાવેશ કરે છે.2. હતાશા અને ચિત્તભ્રમ (dementia) મિથીઓનાઈનના ઓછા ઉત્પાદનને લીધે થતી ઉણપ છે.3. જઠરાંત્રિય (Gastrointestinal) લક્ષણો કબજિયાત અને હળવા ઝાડા જેવા આંતરડાની ગતિમાં (bowel motility) ફેરફારોનો સમાવેશ કરે છે. ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તબીબી ક્ષેત્રમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ (ECG) કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ECG હૃદય રોગના ભૂતકાળના હુમલાઓના પુરાવાઓ અને નિદાન થયું ના હોય એવો કોઈપણ હૃદયરોગને શોધી શકે છે.2. ECG હૃદયના ખંડોની દિવાલોની જાડાઈ ચકાસી શકતું નથી.3. કસરત (Exercise) ECG તણાવ અથવા કસરત દરમિયાન હૃદયની ઈલેક્ટ્રીકલ પ્રવૃત્તિનું પરીક્ષણ કરવા વપરાય છે. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રક્ત કણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. લાલ રક્ત કણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે.2. શ્વેત રક્ત કણોનું આયુષ્ય આશરે 12-20 દિવસનું હોય છે.3. લાલ રક્ત કણો રોગકારક સૂક્ષ્મજીવાણુંઓ સામે લડવા માટે એન્ટીબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે.4. શ્વેત રક્ત કણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદા જુદા ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે. ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે.2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી.3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે. ફક્ત 1 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર હોનોલુલુ ખાતે આવેલું છે, હોનોલુલુ શહેર ___ માં આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર દક્ષિણ સમુદ્ર આપેલ પૈકી કોઈ નહીં હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર દક્ષિણ સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP