GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો. શ્રીગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો શ્રીગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પુલકેશી બીજો ___ વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો. પલ્લવ ચાલુક્ય પાલ પ્રતિહાર પલ્લવ ચાલુક્ય પાલ પ્રતિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ? રાવી સિંધુ ગંગા જેલમ રાવી સિંધુ ગંગા જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો ? લાલ પથ્થરો માટી ચૂનાના પથ્થરો આપેલ પૈકી એક પણ નહીં લાલ પથ્થરો માટી ચૂનાના પથ્થરો આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ? આપેલ તમામ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ આપેલ તમામ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP