GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 1872 માં પસાર કરવામાં આવેલા "ધ નેટિવ મેરેજ એક્ટ" હેઠળ ___ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી. 15 14 18 16 15 14 18 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ___ એ સ્થાન આપ્યું. લૉર્ડ બેન્ટિક લૉર્ડ કોર્નવોલિસ સર થોમસ મનરો લૉર્ડ કુક લૉર્ડ બેન્ટિક લૉર્ડ કોર્નવોલિસ સર થોમસ મનરો લૉર્ડ કુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ? આપેલ બંને ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા ઈસ્ટ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા ઈસ્ટ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ? આપેલ બંને અમદાવાદ મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમદાવાદ મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ___ કુળના હતાં. ચોલ ચૌલુક્ય પ્રતિહાર રાષ્ટ્રકુટ ચોલ ચૌલુક્ય પ્રતિહાર રાષ્ટ્રકુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP