GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં આઝાદી પૂર્વે ___ નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. ભૂજ અમદાવાદ રાજકોટ વડોદરા ભૂજ અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ___ એ તૈયાર કર્યા હતાં. કનુ દેસાઈ બકોર સોમાભાઈ શાહ રાઘવેન્દ્ર દેસાઈ કનુ દેસાઈ બકોર સોમાભાઈ શાહ રાઘવેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જોડકાં જોડો.1. પૃથ્વીવલ્લભ2. ગંગોત્રી૩. સ્નેહમુદ્રા4. માટીનું ઘરa. વર્ષા અડાલજાb. ગોવર્ધનરામ ત્રિપાઠીc. ઉમાશંકર જોશીd. કનૈયાલાલ મુન્શી 1 - d‚ 2 - c, 3 - a, 4 - b 1 - a. 2 - b, 3 - c, 4 - d 1 - d‚ 2 - c, 3 - b, 4 - a 1 - a‚ 2 - b, 3 – d, 4 - c 1 - d‚ 2 - c, 3 - a, 4 - b 1 - a. 2 - b, 3 - c, 4 - d 1 - d‚ 2 - c, 3 - b, 4 - a 1 - a‚ 2 - b, 3 – d, 4 - c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જોડકાં જોડો.1. કવિ કાલીદાસ2. શુદ્રક૩. વિશાખાદત્ત4. ભારવિa. માલવિકાગગ્નિ મિત્રમ્b. મૃચ્છકટિક c. મુદ્રારાક્ષસd. કિરાતાર્જુનીયમ્ 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે. ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે. ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP