GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો. 1833 1813 1823 1843 1833 1813 1823 1843 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 1857 માં ___ ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. સિંધના કરાંચી કાનપુર બિહારના જગદીશપુર પંજાબના અમૃતસર સિંધના કરાંચી કાનપુર બિહારના જગદીશપુર પંજાબના અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કોણે 1875 માં ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ' ઘડી વર્તમાનપત્રોના સ્વતંત્ર્ય પર કાપ મૂક્યો હતો ? લૉર્ડ એલ્ગિન લૉર્ડ લૉરેન્સ લૉર્ડ લિટન લૉર્ડ રિપન લૉર્ડ એલ્ગિન લૉર્ડ લૉરેન્સ લૉર્ડ લિટન લૉર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ગવર્નર જનરલ લૉર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું. બ્રિટિશ સંસદે 1876 માં 'ધ રોયલ ટાઈટલ્સ એક્ટ' પસાર કરતાં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ 'કૈસરે હિંદ' ખિતાબ ધારણ કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગવર્નર જનરલ લૉર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું. બ્રિટિશ સંસદે 1876 માં 'ધ રોયલ ટાઈટલ્સ એક્ટ' પસાર કરતાં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ 'કૈસરે હિંદ' ખિતાબ ધારણ કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી. વિવેકાનંદ કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી વિવેકાનંદ કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP