GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
“બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે.

સરોત્રા (જિ. બનાસકાંઠા)
ધોળકા (જિ. અમદાવાદ)
હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા)
પાલીતાણા (જિ. ભાવનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.
2. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે.
3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
1830માં ___ દ્વારા લખાયેલા “તારીખે સોરઠ-વ-હાલાર" નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશના તત્કાલીન ઈતિહાસ ક્રમબધ્ધ રીતે આલેખવામાં આવ્યો છે.

મુલ્લા ફિરસોસી
મુર્તજા કુરેશી
મુહમ્મદખાન
દીવાન રણછોડજી અમરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP