GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત બીજો કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ઔરંગાબાદ નજીક આવેલા એલોરા પાસેના ડુંગરમાં નીચેના પૈકી કયા સંપ્રદાયના શૈલગૃહો કંડારાયા છે ?1. બૌધ્ધ2. બ્રાહ્મણ3. જૈન ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં મૈત્રકો બાદ ગુજરાતમાં ઉત્તરના પ્રતીહારો અને દક્ષિણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી. દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કક્કરાજે પોતાની સત્તા મધ્યગુજરાતમાં પ્રસારી રાજધાની ખેટક (ખેડા)માં રાખી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મૈત્રકો બાદ ગુજરાતમાં ઉત્તરના પ્રતીહારો અને દક્ષિણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી. દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કક્કરાજે પોતાની સત્તા મધ્યગુજરાતમાં પ્રસારી રાજધાની ખેટક (ખેડા)માં રાખી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ___ ના સમયમાં મહમૂદ ગઝનવીએ અણહિલવાડ, મોઢેરા અને સોમનાથ પર ચડાઈ કરી. ભીમદેવ બીજો મૂળરાજ કર્ણદેવ ભીમદેવ પહેલો ભીમદેવ બીજો મૂળરાજ કર્ણદેવ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ___ એ અપુત્રિકા અર્થાત્ અપુત્ર વિધવાનું દ્રવ્ય જપ્ત કરી લેવાનો જુલ્મી રિવાજ બંધ કર્યો. મૂળરાજ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ વીરધવલ મૂળરાજ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ વીરધવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP