GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 1857ના વિપ્લવ દરમિયાન ઓક્ટોબરમાં અમદાવાદમાં ઘડાયેલી યોજના મુજબ પ્રથમ વડોદરા પર હલ્લો કરી, ખંડેરાવને પદભ્રષ્ટ કર્યા બાદ ગુજરાતમાં અંગ્રેજોના શાસનને નાબુદ કરવાનું ધ્યેય હતું. આ યોજનામાં મુખ્ય વ્યક્તિઓ નીચેના પૈકી કોણ હતાં ? 1. મહારાજા ખંડેરાવનો સાવકો ભાઈ બાપુ ગાયકવાડ2. પાટણના મગનલાલ વાણિયા3. આણંદના મુખી ગરબડદાસ ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ___ માં સ્થાપ્યું. દિલ્હી લાહોર અમદાવાદ કલકત્તા દિલ્હી લાહોર અમદાવાદ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ? અમદાવાદ સુરત બનારસ કલકત્તા અમદાવાદ સુરત બનારસ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી. રાસ જંબુસર નવસારી નડીયાદ રાસ જંબુસર નવસારી નડીયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. લોકમાન્ય તિલક2. દાદાભાઈ નવરોજી3. ગોપાલકૃષ્ણ ગોખલે4. લાલા લજપતરાય a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશનb. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી c. મરાઠાd. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP