GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 બેંકોના રાષ્ટ્રીયકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.2. 1980 માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.3. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહીત 12 જાહેર ક્ષેત્રની બેંકો છે.4. તાજેતરમાં એકીકરણો (mergers) થયા બાદ બેંક ઓફ બરોડા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નોન પરફોર્મીંગ એસેટ્સ (Non-Performing Assets) (NPAs) બાબતે નીચેના પૈકી કયા યોગ્ય રીતે જોડાયેલા છે ?1. સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ (Substandard Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષ કે તેથી ઓછી થયેલી હોવી જોઈએ.2. ડાઉટફુલ એસેટ્સ (Doubtful Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષથી વધુ થયેલી હોય. 3. લોસ એસેટ્સ (Loss Assets) - જ્યારે બેંકે લોસ (Loss) ને નિશ્ચિત કરી લીધું હોય પરંતુ તેને બંધ લેખિત (Written off) કરેલું ના હોય. 4. સ્ટ્રેસ્ડ એસેટ્સ (Stressed Assets) - NPAs+પુનર્ગઠીત લોન (Restructured loans) + બંધ લેખિત એસેટ્સ (Written off assets) 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ડેરિવેટિવ્ઝ (Derivatives) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ડેરિવેટિવ એક નાણાકીય સાધન (financial instrument) છે કે જેનું મૂલ્ય એક કે તેથી વધારે અંતર્ગત એસેટ્સ (underlying assets) અથવા જામીનગીરીઓ (securities) માંથી તારવવામાં (derived) આવે છે.2. આ અંતર્ગત એસેટ્સ શેર (shares), બોન્ડ (bonds) અને ચલણ (currencies) અને સોના, ચાંદી વિગેરે જેવી ચીજવસ્તુઓ (commodities) હોઈ શકે છે.3. SEBI રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમન થતા હોય એવાં ડેરિવેટિવ્ઝનું નિયમન કરી શકતું નથી. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો.2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા.3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે. ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે.2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે.3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી.4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP