GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. વ્યક્તિગત આવક એ એકંદરે કમાયેલ (earned) આવક અને ન કમાયેલ (unearned) આવક છે.2. રાષ્ટ્રીય દેવા (National Debt) ઉપરના વ્યાજનો સમાવેશ વ્યક્તિગત આવકમાં થાય છે. 3. કંપનીઓનો વણવહેંચાયેલો નફો અને કોર્પોરેટ કરવેરાઓ પણ વ્યક્તિગત આવકનો ભાગ છે.4. ટ્રાન્સફર રસીદ (Transfer Receipt) અથવા ચુકવણીઓનો સમાવેશ રાષ્ટ્રીય આવક હેઠળ થાય છે. ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. વર્તમાન સાપ્તાહિક સ્થિતિ – આ અંદાજ હેઠળ, વ્યક્તિએ જો તે સપ્તાહ દરમ્યાન એક દિવસ માટે પણ લઘુત્તમ એક કલાક માટે રોજગારી મેળવેલ હોય તો તે રોજગારી મેળવતો હોવાનું ગણાય છે.2. વર્તમાન દૈનિક સ્થિતિ – આ પધ્ધતિ હેઠળ, વ્યક્તિ રોજગારી મેળવતી હોવાની તો કહેવાય કે જો તેણે લઘુત્તમ 4 કલાક જે તે દિવસે કામ કર્યું હોય.3. રોજગારની તીવ્રતા (Employment Intensity) – વાસ્તવિક કુલ ઘરગથ્થું ઉત્પાદન (Real GDP) ના એક હજારે રોજગારી મેળવતી વ્યક્તિઓની સંખ્યા ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે.2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી.3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે. ફક્ત 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં ફક્ત 1 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 આપેલ પૈકી કોઈ નહીં ફક્ત 1 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 તીજોરી બીલો (Treasury Bills) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ બિલો જોખમરહિત અને ખૂબ જ તરલ (highly liquid) ગણવામાં આવે છે.2. આ બિલો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તેનું વેચાણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવે છે.3. બેંક ઓફ ઈન્ડિયા તીજોરી બિલોને ખરીદી શકતી નથી, ફક્ત વાણિજ્ય બેંકો અને બિન બેંકીંગ નાણાકીય નિગમો (NBFCS) તેની ખરીદી કરી શકે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કૃષિમાં સીધા વિદેશી રોકાણ (FDI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ફૂલની ખેતી (Floriculture), બાગાયત (horticulture) અને પશુપાલન (animal husbandry) માં ‘ઓટોમેટીક રૂટ' (automatic route) મારફતે 100% FDI માન્ય છે.2. શાકભાજીના વાવેતરમાં ‘ઓટોમેટીક રૂટ’ મારફતે 51% FDI માન્ય છે. 3. ચા વાવેતર (Tea cultivation) અને તેની પ્રક્રિયા (processing) માં ‘સરકારી રૂટ’(Government route) મારફતે 100% FDI માન્ય છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP