GPSC PI Prelim Exam Paper 03 January 2021 વિશ્વ ભાષા ડેટાબેઝ (world language database), Ethnology ની 22મી આવૃત્તિ અનુસાર, 2019માં હિન્દી વિશ્વની ___ ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. અંગ્રેજી પછી બીજા સ્પેનીશ પછી ચોથા મેન્ડરીન (Mandarin) પછી ત્રીજા પહેલા અંગ્રેજી પછી બીજા સ્પેનીશ પછી ચોથા મેન્ડરીન (Mandarin) પછી ત્રીજા પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં USA અને તાલિબાને ___ દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતે ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. પાકિસ્તાન તુર્કી ઇજીપ્ત કતાર પાકિસ્તાન તુર્કી ઇજીપ્ત કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે. 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા EASE 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યોજના ___ સાથે સંલગ્ન છે. સ્ટોક માર્કેટ કરદાતાઓ આપેલ પૈકી એક પણ નહીં બેન્કિંગ સ્ટોક માર્કેટ કરદાતાઓ આપેલ પૈકી એક પણ નહીં બેન્કિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Surrogacy Regulation Bill 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા ? 1. વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી.2. માત્ર નજીકના સગા જ નહીં પરંતુ "કોઈ પણ સ્ત્રી" કે જે Surrogate માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે. 3. Surrogacy (Regulation) Bill એ લોકસભામાં 2019માં પારિત થયું. માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP