GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં, 'speak nicely to all' નો સંકેત "ka cu ma he"'all are like us' નો સંકેત "sifo he to" 'teach us lesson nicely' નો સંકેત "po ma fo re" 'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.આપેલ ભાષામાં 'are' નો સંકેત કયો છે ? આપેલ પૈકી એક પણ નહીં fo to si આપેલ પૈકી એક પણ નહીં fo to si ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં, 'speak nicely to all' નો સંકેત "ka cu ma he"'all are like us' નો સંકેત "sifo he to" 'teach us lesson nicely' નો સંકેત "po ma fo re" 'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.'humans teach' માટેનો સંકેત કયો હશે ? gupo gufo he fo આપેલ પૈકી એક પણ નહીં gupo gufo he fo આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં, 'speak nicely to all' નો સંકેત "ka cu ma he"'all are like us' નો સંકેત "sifo he to" 'teach us lesson nicely' નો સંકેત "po ma fo re" 'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.'speak to me' માટેનો સંકેત કયો હશે ? આપેલ પૈકી એક પણ નહીં maka go re ma ku lo ma fo આપેલ પૈકી એક પણ નહીં maka go re ma ku lo ma fo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં, 'speak nicely to all' નો સંકેત "ka cu ma he"'all are like us' નો સંકેત "sifo he to" 'teach us lesson nicely' નો સંકેત "po ma fo re" 'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.'nicely' માટેનો સંકેત કયો છે ? ma he si આપેલ પૈકી એક પણ નહીં ma he si આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ? આપેલ પૈકી એક પણ નહીં T, P R, Q T, R આપેલ પૈકી એક પણ નહીં T, P R, Q T, R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP