GPSC PI Prelim Exam Paper 03 January 2021 રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (National Health Authority)(NHA) ના વિશ્લેષણ મુજબ PM-JAY-Pradhan Mantri Jan Arogya Yojana (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનારા રાજ્યોની યાદીમાં ___ રાજ્ય ટોચના ક્રમે રહ્યું છે. ઝારખંડ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ઝારખંડ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં નીચેના પૈકી કયો SAARC દેશ એ United Nations Human Rights Council (UNHRC) (સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ) ના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો છે ? પાકિસ્તાન શ્રીલંકા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 RBI એ " Now Casting Indian GDP growth using a Dynamic Factor Model" નિબંધ (પેપર) દ્વારા ભારતની વૃદ્ધિની ગણતરી કરવા માટે 12 સૂચકો રજૂ કર્યા છે. નીચેના પૈકી કોનો સમાવેશ તે યાદીમાં થતો નથી ? નિકાસ રેલ માલ ભાડું બેંક ધિરાણ સહકારી મંડળીઓ નિકાસ રેલ માલ ભાડું બેંક ધિરાણ સહકારી મંડળીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Department for Promotion of Industry and Internal Trade (DPIIT) (ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ) દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં 100% FDI મંજૂર કરવામાં આવી ? વીમા કંપનીઓ આપેલ બંને આપેલ માંથી એક પણ નહિ વીમા બ્રોકિંગ વીમા કંપનીઓ આપેલ બંને આપેલ માંથી એક પણ નહિ વીમા બ્રોકિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પ્રોટીનના સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી,27,2020 ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર (Theme) ___ હતો. પ્રોટીન એ તમામ બાબત છે.(Protein is everything) પ્રોટીન ખાઓ સુખ રહો પ્રોટીન મે ક્યા હૈ પ્રોટીન મે સબ કુછ હૈ પ્રોટીન એ તમામ બાબત છે.(Protein is everything) પ્રોટીન ખાઓ સુખ રહો પ્રોટીન મે ક્યા હૈ પ્રોટીન મે સબ કુછ હૈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP