GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિશ્વ ભાષા ડેટાબેઝ (world language database), Ethnology ની 22મી આવૃત્તિ અનુસાર, 2019માં હિન્દી વિશ્વની ___ ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

પહેલા
મેન્ડરીન (Mandarin) પછી ત્રીજા
અંગ્રેજી પછી બીજા
સ્પેનીશ પછી ચોથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા (International liquidity) ની સમસ્યા ___ ની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે.

ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણો (currency)
ઉપરોક્ત પૈકી કોઈ નહીં
સોનું અને ચાંદી
વસ્તુઓ અને સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પ્રોટીનના સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી,27,2020 ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર (Theme) ___ હતો.

પ્રોટીન એ તમામ બાબત છે.(Protein is everything)
પ્રોટીન મે સબ કુછ હૈ
પ્રોટીન મે ક્યા હૈ
પ્રોટીન ખાઓ સુખ રહો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

ગાંધીજી
વલ્લભભાઈ પટેલ
અનસુયાબેન સારાભાઈ
ચુનીલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP