GPSC PI Prelim Exam Paper 03 January 2021 દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ? 7:9 9:7 આપેલ પૈકી એક પણ નહીં 7:8 7:9 9:7 આપેલ પૈકી એક પણ નહીં 7:8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 M અને R અનુક્રમે રૂ. 12,000 અને રૂ. 15,000 નું રોકાણ કરી એક વ્યવસાય શરૂ કરે છે. Q કેટલુંક રોકાણ કરી તેમની સાથે જોડાય છે. જે સમય માટે તેઓ મૂડીરોકાણ કરે છે તે અનુક્રમે 5 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ છે. કુલ નફો રૂ.28,382 થાય છે જેમાંથી R નો ભાગ રૂ. 11,106 છે. તો Q એ વ્યવસાયમાં કેટલી મૂડીનું રોકાણ કર્યું હશે ? આપેલ પૈકી એક પણ નહીં રૂ. 12,000 રૂ. 10,000 રૂ. 15,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 12,000 રૂ. 10,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 X એક કામ 24 દિવસમાં અને Y તે જ કામ 36 દિવસમાં કરે છે. જો X ત્રણ દિવસ કામ કરે અને રૂ. 3,600 મેળવે, તથા બાકીનું કામ Y દ્વારા પૂર્ણ કરવામાં આવે તો, Y એ કેટલા રૂપિયા મેળવ્યા હશે ? રૂ. 28,800 રૂ. 25,200 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 22,500 રૂ. 28,800 રૂ. 25,200 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 22,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક સાંકેતિક ભાષામાં શબ્દ 'RADIOCHEMIST' ને 'TBFJQDJFOJUU' તરીકે લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં 'MICROBIOLOGY' કઈ રીતે લખાશે ? OKDTQCJQMQHZ આપેલ પૈકી એક પણ નહીં OKDTPDJQMQHA OJDTQCJQQHZ OKDTQCJQMQHZ આપેલ પૈકી એક પણ નહીં OKDTPDJQMQHA OJDTQCJQQHZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે ?ઉમર (વર્ષમાં) 10 15 14 8 12 છોકરાઓની સંખ્યા 3 2 6 4 5 આપેલ પૈકી એક પણ નહીં 10.8 11.8 12 આપેલ પૈકી એક પણ નહીં 10.8 11.8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP