GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં કેન્દ્ર સરકારે ___ ના લાભાર્થે 'Santusht' નામની મોબાઇલ App નો પ્રારંભ કર્યો છે. બિન સંગઠિત મજૂર સગર્ભા સ્ત્રીઓ બાંધકામ મજૂર ESI લાભાર્થીઓ (ESI Beneficiaries) બિન સંગઠિત મજૂર સગર્ભા સ્ત્રીઓ બાંધકામ મજૂર ESI લાભાર્થીઓ (ESI Beneficiaries) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 યુ.કે (United Kingdom), સ્વીઝરલેન્ડ અને ભારતના નિષ્ણાંતોની ટીમે Cave fish ની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ___ ખાતેથી શોધી કાઢી છે. કચ્છ, ગુજરાત (Kutch, Gujarat) નીલગીરીની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri hills, Tamil Nadu) ચિલ્કા સરોવર, ઓરિસ્સા (Chilka Lake, Odisha) જૈન્ટીયા ટેકરીઓ, મેઘાલય (Jaintia hills, Meghalaya) કચ્છ, ગુજરાત (Kutch, Gujarat) નીલગીરીની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri hills, Tamil Nadu) ચિલ્કા સરોવર, ઓરિસ્સા (Chilka Lake, Odisha) જૈન્ટીયા ટેકરીઓ, મેઘાલય (Jaintia hills, Meghalaya) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ(khelo India University games)નું ___ ખાતે ઉદઘાટન કર્યું. તિરૂપતિ - આંધ્રપ્રદેશ ત્રિચી - તમિલનાડુ હસન - કર્ણાટક કટક - ઓરિસ્સા તિરૂપતિ - આંધ્રપ્રદેશ ત્રિચી - તમિલનાડુ હસન - કર્ણાટક કટક - ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 2020 ની Asian wrestling championship (એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ) માં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું જ્યારે ભારત ___ મા ક્રમે આવ્યું. 5th (પાંચમા) 2nd (બીજા) 3rd (ત્રીજા) 4th (ચોથા) 5th (પાંચમા) 2nd (બીજા) 3rd (ત્રીજા) 4th (ચોથા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારે ___ સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (milk processing capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે. 2022 2025 2030 2035 2022 2025 2030 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP