GPSC PI Prelim Exam Paper 03 January 2021 Indra Dhanush Exercise 2020, એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને ___ દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત(exercise) છે. UK ફ્રાંસ રશિયા USA UK ફ્રાંસ રશિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે. ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ. આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે. ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian space Research organisation) (ISRO)એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે ___ ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે. આપેલ પૈકી એક પણ નહીં GISAT -1 RISAT-10 ISATC-10 આપેલ પૈકી એક પણ નહીં GISAT -1 RISAT-10 ISATC-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ? ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ મહાપરિનિર્વાણ મહાનજ્ઞાન-પ્રાપ્તિ ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ મહાપરિનિર્વાણ મહાનજ્ઞાન-પ્રાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 મોર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો ? પ્રદ્વિવેકા સમાહર્તા મહાક્ષપટલીકા સન્નીધાતા પ્રદ્વિવેકા સમાહર્તા મહાક્ષપટલીકા સન્નીધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP