GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. રામપરા અભયારણ્ય - નીલગાય, વયુ, ચિંકારા2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ 3. જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - ઘોરાડ ફક્ત 1 અને 3 ફક્ત 3 ફક્ત 2 અને 3 1,2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 3 ફક્ત 2 અને 3 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો જમીનના ધોવાણ અંગે સાચું / સાચાં છે ? ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે. આપેલ પૈકી કોઈ નહીં પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. આપેલ બંને ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે. આપેલ પૈકી કોઈ નહીં પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો ખોટું / ખોટાં છે ? બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે. આપેલ પૈકી કોઈ નહીં અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. આપેલ બંને બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે. આપેલ પૈકી કોઈ નહીં અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ? 1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે. 2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે.3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે. 1,2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1,2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું વિધાન / વિધાનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અને જલ માર્ગ માટે સાચું / સાચાં છે ? આપેલ બંને શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનો માત્ર એક જળ માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય જળમાર્ગ - 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનો માત્ર એક જળ માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય જળમાર્ગ - 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP