GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા જોડકાં યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. ટોડા જાતિ - તમિલનાડુ2. બોન્ડા - ઓરિસ્સા 3.ઓન્ગે - આંધ્રપ્રદેશ 4. અગરિયા - ઉત્તરપ્રદેશ ફક્ત 1,2 અને 4 ફક્ત 1 અને 4 1,2,3 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1,2 અને 4 ફક્ત 1 અને 4 1,2,3 અને 4 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો. 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો. 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતના નીચેના પૈકી કયા પ્રદેશોમાં મેન્ગ્રોવ, બારમાસી લીલા અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે છે ? દક્ષિણ સૌરાષ્ટ્ર આપેલ પૈકીનું કોઇ નહીં દક્ષિણ પશ્ચિમ બંગાળ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ દક્ષિણ સૌરાષ્ટ્ર આપેલ પૈકીનું કોઇ નહીં દક્ષિણ પશ્ચિમ બંગાળ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકીના કયા ખનીજો ધારવાડ ખડક સંરચનામાંથી મળી આવે છે ? 1. ઉચ્ચ કક્ષાનું કાચું લોખંડ 2. તાંબુ3. સોનું ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1,2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1,2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડેલા નથી ? નીલગીરી - શેષ પર્વત કોટોપાક્ષી - જ્વાળામુખી પર્વત રાજમહાલ ટેકરીઓ - ખંડ પર્વત એન્ડિઝ - ગેડ પર્વત નીલગીરી - શેષ પર્વત કોટોપાક્ષી - જ્વાળામુખી પર્વત રાજમહાલ ટેકરીઓ - ખંડ પર્વત એન્ડિઝ - ગેડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP