GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતી આદિવાસીઓના "ઢાપું" શબ્દ શાના માટે વપરાય છે ? બાળક મા મંદિર ઘોડો બાળક મા મંદિર ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વાદ્યને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.a. પીહવો b. દંકુડીc. કરતાર d. સુરંદોi. સુષિર વાદ્યii. ચર્મ વાદ્યiii. ઘન વાદ્યiv. તંતુ વાદ્ય a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) દ્વારકા ખાતે આવેલું દ્વારકાધિશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે ? આપેલ બંને જગત મંદિર ત્રિલોક સુંદર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જગત મંદિર ત્રિલોક સુંદર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ___ માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારીયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપૂર મેહતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે. વડનગર અમદાવાદ વડોદરા પાટણ વડનગર અમદાવાદ વડોદરા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP