GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) "સંગીતની ગંગોત્રી" રૂપે કયો વેદ ઓળખાય છે ? ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ? પૂજારી સ્વામી ધર્માધિકારી સૂબો પૂજારી સ્વામી ધર્માધિકારી સૂબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ? દેવી ચળવળ જોરીયા ભગત ચળવળ ભગત ચળવળ એકી ચળવળ દેવી ચળવળ જોરીયા ભગત ચળવળ ભગત ચળવળ એકી ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે વપરાતો એક શબ્દ જણાવો. ઉદાપરિયો વાલપરિયો રાયચોરીયો દિતવાર ઉદાપરિયો વાલપરિયો રાયચોરીયો દિતવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો. ઓટલી સિંકી બંજોટી ભેડિયો ઓટલી સિંકી બંજોટી ભેડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP