GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ___ નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે. કુમારપાલ કર્ણદેવ મૂળરાજ બીજો ભીમદેવ બીજો કુમારપાલ કર્ણદેવ મૂળરાજ બીજો ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 લૉર્ડ વિલિયમ બેન્ટિક લગત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી.2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા.3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી. મગનજી ઠાકોર સૂરજમલ વાલજી જોધા માણેક મગનજી ઠાકોર સૂરજમલ વાલજી જોધા માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું. કેશવચંદ્ર સેન રવિન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય ડૉ. આત્મારામ પાંડુરંગ કેશવચંદ્ર સેન રવિન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય ડૉ. આત્મારામ પાંડુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મહાલવારી રૈયતવારી આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મહાલવારી રૈયતવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP