GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1. સુવર્ણ
2, ચાંદી
3. તાંબુ

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ___ ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી.

ધ્રુવસેન
દ્રોણસિંહ
વૃષભદેવ
ભટાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.

સિધ્ધરાજ
કુમારપાલ
કર્ણદેવ પહેલો
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?
1. ત્રૈલોક્યગંડ
2. સિધ્ધચક્રવર્તી
૩. બર્બરકજિષ્ણુ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP