GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
સેન્દ્રિય ખેતી અંતર્ગત રાજ્યમાં કામગીરી સંભાળતી સંસ્થા “GOPCA” નું આખુ નામ.

ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી
ગુજરાત ઓર્ગેનિક પ્રોસેસીંગ સર્ટીફીકેશન એજન્સી
ગુજરાત ઓર્ગેનિક પોડ્યુસર સર્ટીફીકેશન એજન્સી
ગુજરાત ઓર્ગેનિક પોસ્ટહાર્વેસ્ટ સર્ટીફીકેશન એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ?

સફેદ માખી
મોલોમશી
તડતડીયા
થ્રીપ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP