GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રામ એટલે રામ ! વ્યતિરેક સજીવારોપણ અનન્વય રૂપક વ્યતિરેક સજીવારોપણ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા જયંત ખત્રી કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : હતાં જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. પૃથ્વી હરિગીત શિખરિણી હરિણી પૃથ્વી હરિગીત શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકને ઝાડા (Diarrhoea) થાય ત્યારે ઝીંક (Zinc)ની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે ? 10 થી 14 દિવસ 20 થી 22 દિવસ 16 થી 18 દિવસ 5 થી 7 દિવસ 10 થી 14 દિવસ 20 થી 22 દિવસ 16 થી 18 દિવસ 5 થી 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું વિશ્વાસઘાત કરવો માહિતી મેળવવી હાનિ પહોંચાડવી સિલાઈ કરવી વિશ્વાસઘાત કરવો માહિતી મેળવવી હાનિ પહોંચાડવી સિલાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP