GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કોણ કામગીરી બજાવે છે ?(1) લેબોરેટરી ટેકનિશીયન (2) એક્ષ-રે ટેકનિશીયન (3) મેડિકલ ઓફિસર (4) ફાર્માસિસ્ટ 1, 3, 4 1, 2, 3 2, 3, 4 1, 2, 4 1, 3, 4 1, 2, 3 2, 3, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) એશિયન ગેમ્સ-2018 માં મહિલાઓ માટેની ફ્રી-સ્ટાઈલ કુસ્તી-50 કિલો વજનની શ્રેણીમાં સુવર્ણપદક કોણે મેળવ્યો ? કાકરણ દિવ્યા વિનેશ ફોગટ રાઈના અંકિતા ચંદેલા અપૂર્વી કાકરણ દિવ્યા વિનેશ ફોગટ રાઈના અંકિતા ચંદેલા અપૂર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતના બંધારણના ___ પરિશિષ્ટમાં સંઘયાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ (List) આપવામાં આવી છે. બારમા બીજા સાતમા દસમા બારમા બીજા સાતમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ? દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની નવમી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP