GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’ ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બેઝીક ગ્રાન્ટ પૈકી વહીવટી અને મૂડીગત ખર્ચાઓ માટે મહત્તમ કેટલા % (ટકા) ગ્રાન્ટ વાપરી શકાય ? 11% 9% 10% 8% 11% 9% 10% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગ(Finance Commission) ની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ? 243 I (1) 243 I (3) 243 I (4) 243 I (2) 243 I (1) 243 I (3) 243 I (4) 243 I (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ જામનગર ભાવનગર વડોદરા રાજકોટ જામનગર ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું' ગુસ્સે થવું પ્રસન્ન થવું રીસાઈ જવું પાયમાલ થવું ગુસ્સે થવું પ્રસન્ન થવું રીસાઈ જવું પાયમાલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP