GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં 'જાહેર ફરજ'ની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 2(ઘ) 2(ક) 2(ગ) 2(ખ) 2(ઘ) 2(ક) 2(ગ) 2(ખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ? 243 B (1) 243 (g) 243 A 243 (f) 243 B (1) 243 (g) 243 A 243 (f) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.’ પક્ષીઓ નાનાંમોટાં ઊડે છે પક્ષીઓ નાનાંમોટાં ઊડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? છ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP