GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : ઉચ્ચાર ઉર્ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉ + ચાર ઉર્ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ? તાલુકા વિકાસ અધિકારી જિલ્લા રજીસ્ટ્રાર મામલતદાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તાલુકા વિકાસ અધિકારી જિલ્લા રજીસ્ટ્રાર મામલતદાર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી 1, 2 અને 3 2, 3 અને 4 3, 4 અને 1 1, 2, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 3, 4 અને 1 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' ઉપમા અનન્વય રૂપક શ્લેષ ઉપમા અનન્વય રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP