GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? મનોરંજન કર કમિશ્નર ગ્રામ વિકાસ કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશ્નર ગ્રામ વિકાસ કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો' રજનું ગજ કરવું ગજનું ૨જ કરવું રોકકળ કરવી બુમરાણ કરવી રજનું ગજ કરવું ગજનું ૨જ કરવું રોકકળ કરવી બુમરાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફૉર્મ નં. 45 ફૉર્મ નં. 46 ફૉર્મ નં. 47 ફૉર્મ નં. 48 ફૉર્મ નં. 45 ફૉર્મ નં. 46 ફૉર્મ નં. 47 ફૉર્મ નં. 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP