GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિપાત શોધો : કાલે તમે પણ ચાલ્યા હતા. તમે પણ કાલે ચાલ્યા તમે પણ કાલે ચાલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : પ્રાચીન પુરાતન પુરીષ અર્વાચીન પુરાલય પુરાતન પુરીષ અર્વાચીન પુરાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “કાળી, ધોળી, રાતી ગાય'માં અધોરેખિત પદ કયું છે ? ક્રિયાપદ નામપદ વિશેષણપદ સર્વનામપદ ક્રિયાપદ નામપદ વિશેષણપદ સર્વનામપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલી સંખ્યાશ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ?2, 3, 8, 27, 112,___ 339 565 452 226 339 565 452 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવે છે ? માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી ઉપપ્રમુખશ્રી માજી પ્રમુખશ્રી માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી ઉપપ્રમુખશ્રી માજી પ્રમુખશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP