GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે?

27 ટકા
7 ટકા
4 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામપંચાયતના કિસ્સામાં, પ્રથમ બેઠકમાં કયુ કાર્ય કરવામાં આવે છે ?

ઉપસરપંચની ચૂંટણી
સરપંચની ચૂંટણી
ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી
અહીં દર્શાવેલ બધીજ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પાવન ગામ યોજના સંબંધીત નીચેના વાક્યો તપાસો.
(1) પાવન ગામ જાહેર થનાર ગામને રૂ. 1 લાખનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે.
(2) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
(3) પસંદગી વખતે સમરસ ગામ, સ્વચ્છતા, જળસંચય જેવી બાબતો ધ્યાને લેવાય છે.
(4) તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ પસંદગી કરે છે.

માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP