GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મતદાનની તારીખે, મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં, મત માટે પ્રચાર કરવો, ચોક્કસ ઉમેદવારને મત નહી આપવા પ્રચાર કરવો, ચોક્કસ નિશાની પ્રદર્શિત કરવી વગેરે બાબતો ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે ?

150 મીટર
100 મીટર
50 મીટર
200 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત સર્વિસ, ડીસીપ્લીન એન્ડ અપીલ રૂલ્સની જોગવાઈઓ મુજબ, “સસ્પેન્શન -ફરજ મોકુફી” ક કયા સંજોગોમાં કરવામાં/ગણવામાં આવે છે ?
(1) કર્મચારી સામે શિસ્ત પાલનની કાર્યવાંહી કરવા ધાર્યું હોય, અથવા નિકાલ બાકી હોય.
(2) “નૈતિક અધઃપતન''ના કેસની તપાસ ચાલુ હોય.
(3) 48 કલાક કરતા વધારે સમય માટે કસ્ટડીમાં અટકમાં રાખવામાં આવેલ હોય.

માત્ર 1 અને 3 સંજોગોમાં
1, 2 અને 3 સંજોગોમાં
માત્ર 1 અને 2 સંજોગોમાં
માત્ર 2 અને 4 સંજોગોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP