GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું નકામા ઘી નો સદુપયોગ કરવો પવિત્ર કાર્ય કરવું અગ્નિ પ્રજ્વલિત કરવો ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું નકામા ઘી નો સદુપયોગ કરવો પવિત્ર કાર્ય કરવું અગ્નિ પ્રજ્વલિત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : ચીજવસ્તુ બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. છે સાધુ સાચા નમે છે સાધુ સાચા નમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 She and I ___ good friends now. am all am longer am any longer are no longer am all am longer am any longer are no longer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP