GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 65 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 42 વર્ષ 65 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 42 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 20 મિનિટ 15 મિનિટ 10 મિનિટ 6 મિનિટ 20 મિનિટ 15 મિનિટ 10 મિનિટ 6 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ? રૂ.240 રૂ.270 રૂ.300 રૂ.320 રૂ.240 રૂ.270 રૂ.300 રૂ.320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 8400 રૂ. 7600 રૂ. 840 રૂ. 12000 રૂ. 8400 રૂ. 7600 રૂ. 840 રૂ. 12000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 મે, 1956 1 મે, 1960 15 ઓગષ્ટ, 1947 1 જૂન, 1960 1 મે, 1956 1 મે, 1960 15 ઓગષ્ટ, 1947 1 જૂન, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP