GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ?

14 વર્ષ
36 વર્ષ
65 વર્ષ
42 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ?

ઈ-દવા
ઈ-ઓપીડી
ઈ-સંજીવની
ઈ-સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ?

ઘા ની ઉપલી બાજુએ
ગળાના હાડકાં આગળ
ત્રિમસ્તક સ્નાયુ પાસે
દ્વિમસ્તક સ્નાયુ પાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મહિપતરામ રૂપરામ
કરસનદાસ મૂળજી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ?

ઓછપ → અંત
ખાં → ઢ
કંકોત્રી → કાળોત્રી
કથીર → કંચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP