GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટીકીટ માટે લક્ષમાં લેવાની રહેશે નહિ ? પાંચ ત્રણ આઠ દસ પાંચ ત્રણ આઠ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પૂરો.83 - 325 = ___ 16 0 (શૂન્ય) 4 2 16 0 (શૂન્ય) 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સ્ટેજ દીઠ ભાડું રૂા. 8.50, 14 સ્ટેજની મુસાફરી માટે ચાર પુખ્ત મુસાફરોને ચુકવવાની થતી ભાડાની રકમ કેટલી ? 378 રૂ. 476 રૂ. 119 રૂ. 238 રૂ. 378 રૂ. 476 રૂ. 119 રૂ. 238 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ? 400 રૂ. 240 રૂ. શૂન્ય 640 રૂ. 400 રૂ. 240 રૂ. શૂન્ય 640 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 208 રૂ. 312 રૂ. 364 રૂ. 260 રૂ. 208 રૂ. 312 રૂ. 364 રૂ. 260 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP