GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ? આપેલ પૈકી એક પણ નહીં ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ પ્રો. કેઈન્સ આપેલ પૈકી એક પણ નહીં ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ પ્રો. કેઈન્સ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો. દેવ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર આઈ-ક્રિએટ ઇમ્પેક્સ-ક્રિએટ દેવ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર આઈ-ક્રિએટ ઇમ્પેક્સ-ક્રિએટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? રોકડ ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ વાર્ષિક ઓડીટ રોકડ ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ વાર્ષિક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ટ્રેડમાર્ક ધારો ક્યા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો ? આપેલ પૈકી એક પણ નહીં 1969 1955 1951 આપેલ પૈકી એક પણ નહીં 1969 1955 1951 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ? નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ નાણાંના માપનનો ખ્યાલ માલિકીનો ખ્યાલ આપેલ પૈકી એક પણ નહીં વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.