GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે. મહેસૂલી અનામત મૂડી અનામત વિશિષ્ટ અનામત સિંકીંગ ફંડ મહેસૂલી અનામત મૂડી અનામત વિશિષ્ટ અનામત સિંકીંગ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વાલ્વયુક્ત રુધિરવાહિનીઓને શું કહે છે ? શિરા ધમની લસિકા રુધિરકેશિકા શિરા ધમની લસિકા રુધિરકેશિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કઈ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી આપેલ પૈકી એક પણ નહીં ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? મૂલ્યવૃદ્ધિ આવક ખર્ચ ખર્ચ અને ઉત્પાદન બંને મૂલ્યવૃદ્ધિ આવક ખર્ચ ખર્ચ અને ઉત્પાદન બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP