GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ? 76 66 67 75 76 66 67 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ? રૂા. 25.00 લાખ રૂા. 15.00 લાખ રૂા. 20.00 લાખ રૂા. 30.00 લાખ રૂા. 25.00 લાખ રૂા. 15.00 લાખ રૂા. 20.00 લાખ રૂા. 30.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :The government ___ immediate steps to save wildlife. must not take must take should not take all of the listed here must not take must take should not take all of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પયોદ - વાદળ નભોમંડળ મેઘધનુષના રંગો તારાઓનું મંડળ વાદળ નભોમંડળ મેઘધનુષના રંગો તારાઓનું મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP