GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank: Wasn't it a great ___ that the famous social worker died in the car bomb explosion? tragical tragedy tragic tragicall tragical tragedy tragic tragicall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. 1, 3, 3, 6, 7, 9, ?, 12, 21 12 13 11 10 12 13 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફ્ત ખાવું દરેકને ગમે છે મફતનું ખાવાથી ઊંઘ આવે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફ્ત ખાવું દરેકને ગમે છે મફતનું ખાવાથી ઊંઘ આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા જયસિંહ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિંહ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ? વક્રતાકેન્દ્રથી દૂર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે મુખ્યકેન્દ્ર (F) પર વક્રતાકેન્દ્રથી દૂર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે મુખ્યકેન્દ્ર (F) પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP