GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 55 વર્ષ 52 વર્ષ 57 વર્ષ 64 વર્ષ 55 વર્ષ 52 વર્ષ 57 વર્ષ 64 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે' (c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' (1) મીરાં (2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ d - 2, c - 1, b - 4, a - 3 a - 1, b - 4, d - 3, c - 2 b - 4, a - 2, c - 3, d - 1 c - 1, d - 2, a - 4, b - 3 d - 2, c - 1, b - 4, a - 3 a - 1, b - 4, d - 3, c - 2 b - 4, a - 2, c - 3, d - 1 c - 1, d - 2, a - 4, b - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Give Antonym of 'Innocent' Guilty Humble Smooth Gentle Guilty Humble Smooth Gentle ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Excel માં આખી Row ને એકસાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + Spacebar Shift + Spacebar Alt + Spacebar Tab + Spacebar Ctrl + Spacebar Shift + Spacebar Alt + Spacebar Tab + Spacebar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ? 12મી લોકસભા 11મી લોકસભા 10મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 11મી લોકસભા 10મી લોકસભા 9મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP