GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 340 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પુરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગે છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પુરૂ કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ? 11 hr. 02 min 10 hr. 32 min 11 hr. 42 min 10 hr. 42 min 11 hr. 02 min 10 hr. 32 min 11 hr. 42 min 10 hr. 42 min ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ? ભોજરાજ રઈદાસ ગોસાંઈ ગિરિધર ગોપાલ ભોજરાજ રઈદાસ ગોસાંઈ ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અપ્રમાણસર જાતિ પ્રમાણ ઘટાડવાના પ્રયાસ રૂપે "ધી પ્રીકન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક (Prohibition of Sex Selection)'' એકટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 1992 1990 1995 1994 1992 1990 1995 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ધો. 10 માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને કેટલી રકમનું રોકડ ઈનામ આપવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં રૂા. 11,000/- રૂા. 51,000/- રૂા. 31,000/- આપેલ પૈકી એક પણ નહીં રૂા. 11,000/- રૂા. 51,000/- રૂા. 31,000/- ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાચી જોડણી શોધો. ષૂનમુન સુનમૂન સુનમુન સૂનમૂન ષૂનમુન સુનમૂન સુનમુન સૂનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP