GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ? પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20 પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50 પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25 પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50 પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20 પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50 પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25 પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Find out correct spelling: Lieutenant Leftenant Lieutenent Leiutenant Lieutenant Leftenant Lieutenent Leiutenant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. - હય શીયાળ શ્વાન હાથી ઘોડો શીયાળ શ્વાન હાથી ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો. દારૂકાવન કાયાવરોહણ ઉત્કંઠેશ્વર ગરૂડેશ્વર દારૂકાવન કાયાવરોહણ ઉત્કંઠેશ્વર ગરૂડેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તા દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. 40 30 45 35 40 30 45 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP