GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? બેંગલોર દિલ્હી શ્રી હરિકોટા હૈદરાબાદ બેંગલોર દિલ્હી શ્રી હરિકોટા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂંક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. એન. એસ. ઠક્કર. હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા એન. એસ. ઠક્કર. હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે – નિપાત જણાવો. આવું ફક્ત ત્યાં બે આવું ફક્ત ત્યાં બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Translate the following sentence in English : તમારે તમારૂં વચન પાળવું જોઈએ. You must keep your promise You will keep promises You keep your promises You must tame your promise You must keep your promise You will keep promises You keep your promises You must tame your promise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ઇશ્વરભાઇ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમુલચંદ બારીયા ડૉ. કુરીયન ઇશ્વરભાઇ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમુલચંદ બારીયા ડૉ. કુરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP