GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂંક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? વન્યજીવો પર્યાવરણ મૃદાવરણ જીવાવરણ વન્યજીવો પર્યાવરણ મૃદાવરણ જીવાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે ? 15 20 22 25 15 20 22 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ? અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો ડાયનાસોરના અવશેષો જીપ્સમ અશુદ્ધ લોખંડ લિગ્નાઈટ કોલસો ડાયનાસોરના અવશેષો જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP