GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ?

કૈલાસપતિ મિશ્રા
વજુભાઈ વાળા
માર્ગારેટ આલ્વા
ઓમપ્રકાશ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?

એપ્રિલ થી માર્ચ
નવેમ્બર થી ઓક્ટોબર
મે થી એપ્રિલ
જાન્યુઆરી થી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

સચિવાલય
મુખ્ય પ્રધાન
કલેકટર
મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

ભારત છોડો
આઝાદ હિન્દ ચળવળ
કિસાન-મજદૂર આંદોલન
સવિનય કાનુન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP