GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો. અનંત દવે આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન વિક્રમ નાથ અનંત દવે આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન વિક્રમ નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે સમતલ અરીસા વચ્ચે ___ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે. 45° 90° 30° 60° 45° 90° 30° 60° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ? રૂ. 840 રૂ. 820 રૂ. 860 રૂ. 800 રૂ. 840 રૂ. 820 રૂ. 860 રૂ. 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ? અતાનુ ચક્રવર્તી હસમુખ અઢીયા પ્રદિપકુમાર સિંહા પી.કે.મિશ્રા અતાનુ ચક્રવર્તી હસમુખ અઢીયા પ્રદિપકુમાર સિંહા પી.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.બાર ભૈયાને તેર ચોકા મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP