GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? ચીનુભાઈ બેરોનેટ ઈન્દુલાલ યાજ્ઞિક રમણિકલાલ શાહ રવિશંકર મહારાજ ચીનુભાઈ બેરોનેટ ઈન્દુલાલ યાજ્ઞિક રમણિકલાલ શાહ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ સોનગઢ, પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 4 લીટર 6 લીટર 3 લીટર 5 લીટર 4 લીટર 6 લીટર 3 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP